Skip to main content

Updhan Registration Form

ONLINE REGISTRATION
Format: JPG, JPEG or PNG (Max 3MB)
Format: JPG, JPEG or PNG (Max 3MB)

•   ૧૦૦ ખમાસમણ, કાયોત્સર્ગ આદિ સર્વ ક્રિયાઓ
    પૂજ્ય ગુરુભગવંતોના નિર્દેશાનુસાર કરવાની રહેશે.
•   ક્રિયા, તપશ્ચર્યા કે અન્ય કોઈપણ બાબતે
    જો કોઈ ગેરવર્તન કરતું દેખાશે
    તો એ આરાધકને વિદાય આપવાની ફરજ પડશે.
•   માળારોપણ આદિ અવસરે આયોજકો
    જે વ્યવસ્થા કરે તે માન્ય રાખવાની રહેશે.
•   ઉપવાસ-આયંબિલમાં એલોપથી દવા લઈ શકાશે નહીં.

•   ૧૦ વર્ષથી મોટી વયના આરાધકોને પ્રાથમિકતા અપાશે.
    એનાથી નાનાઓને લઈ શકાશે નહીં.
•   આપનું ફોર્મ પાસ થતાં
    આપના પર WhatsApp મેસેજ આવશે.
    ત્યારબાદ ₹2,000 ડિપોઝિટ આપે મોકલવાના રહેશે,
    તે મળ્યા બાદ આપને સંમતિપત્ર પ્રાપ્ત થશે.
•   31st May 2026 સુધીમાં આપશ્રીને
    સંમતિ પત્ર પાઠવવામાં આવશે,
    સંમતિપત્ર મળે તો જ આપનું નામ માન્ય થયું ગણાશે.
•   ઉપધાન દરમ્યાન જોખમની જવાબદારી
    આપશ્રીની રહેશે.
•   જો આપશ્રી આરાધનામાં ગેરહાજર રહેતા જણાશો
    તો આપશ્રીનું નામ રદ કરવામાં આવશે.

For Any Query   |   +91 89078 58585 (Whatsapp Only)