Submitting your registration...
• 55 વર્ષની નીચેની વયના આરાધકો જ લેવાના છે. આપની વય જો મોટી હોય તો ફોર્મ ન ભરશો. • આયંબિલમાં એક પણ એલોપેથી દવા લઈ શકાશે નહીં. જો આપને કાયમી દવા શરૂ હોય તો આપશ્રી ફોર્મ ન ભરશો. • નવે નવ દિવસ આયંબિલ જ કરવાના રહેશે અને અહીં જ કરવાના રહેશે. • વચ્ચે એક પણ દિવસ આપ બહારગામ જઈ શકશો નહીં. જો જશો તો આપનું નામ રદ કરવામાં આવશે. • ઉતારા માટે વ્યવસ્થાપકોનો નિર્ણય અંતિમ રહેશે. • ઉભયટંક પ્રતિક્રમણ, પ્રવચન આદિ આવશ્યક ક્રિયાઓમાં ફરજિયાત જોડાવાનું રહેશે. • આપશ્રીને આસો સુદ છઠ્ઠ, તા. 17 October 2026ના રોજ અહીં પહોંચવાનું રહેશે. આસો વદ બીજ, તા. 27 October 2026ના રોજ પારણા બાદ આપ ઘરે જવા નીકળી શકશો.
• આપનું ફોર્મ પાસ થતાં આપના પર WhatsApp મેસેજ આવશે. ત્યારબાદ ₹1,000 ડિપોઝિટ આપે મોકલવાના રહેશે, તે મળ્યા બાદ આપને સંમતિપત્ર પ્રાપ્ત થશે. • 31st Sept 2026 સુધીમાં આપશ્રીને સંમતિ પત્ર પાઠવવામાં આવશે, સંમતિપત્ર મળે તો જ આપનું નામ માન્ય થયું ગણાશે.
For Any Query | +91 89078 58585 (Whatsapp Only)