Submitting your registration...
• આયોજકોએ મુકરર કરેલી સમયમર્યાદા પૂર્વક જ યાત્રા કરવાની રહેશે. • આપની રોજની હાજરી-યાત્રા નોંધ કરાવવાની રહેશે. • મોબાઇલ-કૉમ્પ્યુટરનો ત્યાગ ફરજિયાત રહેશે. • જો કોઈપણ પ્રકારનું ગેરવર્તન પકડાશે તો એ આરાધકને વિદાય આપવામાં આવશે. • દોઢ ગાઉ, ૩ ગાઉ, છ ગાઉ યાત્રા, ગિરિપૂજન આદિ અનુષ્ઠાનો આપણા આરાધકોની સાથે સમૂહમાં જ કરવાની રહેશે, સ્વતંત્ર નહીં થઈ શકે. • એકાસણા કરવા ફરજિયાત રહેશે. • નિત્ય સંધ્યાભક્તિ, પ્રવચન, પ્રતિક્રમણ આદિ અનુષ્ઠાનોમાં અવશ્ય હાજરી આપવાની રહેશે. • ૯૯ યાત્રા દરમિયાન વચ્ચે ઘરે જઈ શકાશે નહીં.
• આપનું ફોર્મ પાસ થતાં આપના પર WhatsApp મેસેજ આવશે. ત્યારબાદ ₹2,000 ડિપોઝિટ આપે મોકલવાના રહેશે, તે મળ્યા બાદ આપને સંમતિપત્ર પ્રાપ્ત થશે. • 31st May 2026 સુધીમાં આપશ્રીને સંમતિ પત્ર પાઠવવામાં આવશે, સંમતિપત્ર મળે તો જ આપનું નામ માન્ય થયું ગણાશે. • નવ્વાણું દરમ્યાન જોખમની જવાબદારી આપશ્રીની રહેશે.
For Any Query | +91 89078 58585 (Whatsapp Only)